The Indian Freedom Struggle and the Gujarati Dalits of Mumbai

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને મુંબઈના ગુજરાતી દલિતો

Authors

  • Dr. Lalit K. Vaghela Post. Barwala, Ta. Barwala, Dist. Botad

DOI:

https://doi.org/10.31305/rrijm.2024.v09.n01.029

Keywords:

Indian Freedom Struggle, Freedom fighter, Gandhi era movements, Gandhian Dalit Movements, Ambedkarist Dalit Movements

Abstract

Many Dalit tribes have been living in Mumbai in the western part of India since centuries before independence. Yet Dalit history remains a relatively under-explored field, attributed to the lack of research interest in Dalit history and the lack of adequate data tools for Dalit history writing. Important areas of research in Dalit history such as social change, economic conditions, education and contribution to the nation's freedom movement and the Gujarati Dalit leaders of Mumbai remain almost unexplored. The present article is an attempt to fill such a gap. The main purpose of the article is not only to clarify the role of Gujarati Dalits of Mumbai in the Indian freedom struggle, but also to examine Dalit history from a Dalit perspective.

Abstract in Gujarati Language:

ભારતના પશ્વિમ ભાગમાં આવેલ મુંબઈમાં અનેક દલિત જાતિઓ આઝાદી પહેલા સૈકાઓથી વસવાટ કરે છે. છતાં દલિત ઈતિહાસ એ પ્રમાણમાં ઓછું ખેડાયેલું ક્ષેત્ર છે તેનું કારણ સંશોધકોની દલિત ઈતિહાસમાં ઓછી રુચિ અને દલિત ઇતિહાસના લેખન માટે પર્યાપ્ત માત્રામાં માહિતી સાધનોના અભાવને જવાબદાર માનવામાં આવે છે. દલિત ઇતિહાસમાં દલિતોમાં સમાજ પરિવર્તન, આર્થિક પરિસ્થિતિ, શિક્ષણ અને રાષ્ટ્રના સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન અને મુંબઈના ગુજરાતી દલિત નેતાઓ જેવાં મહત્વપૂર્ણ સંશોધન ક્ષેત્રો લગભગ વણખેડાયેલાં રહ્યાં છે. પ્રસ્તુત લેખમાં આવી એક ખાલી જગ્યા પુરવાનો પ્રયત્ન છે. લેખનો પ્રધાન હેતુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં મુંબઈના ગુજરાતી દલિતોની ભૂમિકા સ્પષ્ટ કરવાનો તો છે જ સાથે દલિત ઈતિહાસને દલિત દ્રષ્ટિકોણથી તપાસવાનો ઉપક્રમ પણ છે.

Keywords: ભારતીય સ્વતંત્રતા સંગ્રામ, સ્વાતંત્ર્ય સેનાની, ગાંધીયુગીન આંદોલનો, ગાંધીવાદી દલિત પ્રવૃતિઓ, આંબેડકરવાદી દલિત પ્રવૃતિઓ

References

પી.જી.જ્યોતિકર, ગુજરાતની આંબેડકરી ચળવળનો ઈતિહાસ ૧૯૨૦ થી ૧૯૭૦, ગાંધીનગર, ૧૯૯૧, પૃ,૧૧૭,૧૧૮.

અરુણ વાઘેલા, રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના દલિતો (લેખ,૨૦૨૧).

જયંતી ટાભજી સોલંકી, અસ્તિત્વની ઓળખ, મુંબઈ, ૨૦૦૫, પૃ,૧૨૧.

મેઘપત્ર, મુંબઈ, જાન્યુઆરી-૨૦૦૧, અંક-૨, પૃ,૨.

ટાભજીભાઈ જી.સોલંકી, સ્મરણગાથા, સ્વાતંત્ર્યનાં સૂર્યોદય પૂર્વે, આઝાદી સુવર્ણ જયંતી વિશેષાંક દિશા, ૧૫,સપ્ટેમ્બર ૧૯૯૭, અંક ૧૭, પૃ,૧.

રૂબરૂ મુલાકાત, જયંતીભાઈ ટાભજીભાઈ સોલંકી-મુંબઈ, તા,૦૧/૦૬/૨૦૧૮ સાથેની ચર્ચાના અંશોમાંથી.

પી.જી.જ્યોતિકર,પૂર્વોક્ત,પૃ,૧૩૦-૩૨.

મકરંદ મહેતા, હિન્દુ વર્ણવ્યવસ્થા સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો, અમદાવાદ, ૧૯૯૫,પૃ,૧૩૨.

Downloads

Published

16-01-2024

How to Cite

Vaghela, L. K. (2024). The Indian Freedom Struggle and the Gujarati Dalits of Mumbai: ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને મુંબઈના ગુજરાતી દલિતો. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 9(1), 250–255. https://doi.org/10.31305/rrijm.2024.v09.n01.029