Evaluation of essays on ‘Aaso ma Ughadto Ashadh’ by Yagnesh Dave

યજ્ઞેશ દવે કૃત ‘આસોમાં ઊઘડતો અષાઢ’ નિબંધોનું મૂલ્યાંકન

Authors

  • Mittal K. Nayi Ph. D Scholar, HNGU, Patan

DOI:

https://doi.org/10.31305/rrijm.2024.v09.n04.014

Keywords:

Gujarat Lalit Essayists, Nature observation, Yajnesh Dave, Prakriti, Nature portrayal, Essay topics

Abstract

Thus, looking at the entire collection of essays 'Aaso ma Ughadto Ashadh', Yagnesh Dave's journey as an essayist has become a new Chilo Chatarari instead of becoming an 'Eel Macchi Sami' - as Radheshyam Sharma says. The rich vocabulary of the author imbues the language of these essays with variety, while the style of the essays dissolves the gap between the creator and the audience. The twenty-five essays of this collection of essays have a diverse world of values and sensibilities, as well as a variety of places and events. In these essays, Yajnesh Dave depicts the material world along with the mysteries of life and the subtle movements of nature and hence there is a sense of continuity in these essays. In this collection of essays, Yajnesh Dave has tried to convey the experience he has gained in his life from an artistic point of view to the soul and that is why the essays of 'Aaso ma Ughadto Ashadh' make Yajnesh Dave a powerful essayist of the new generation.

Abstract in Gujarati Language: આમ, 'આસોમાં ઊઘડતો અષાઢ' એ સમગ્ર નિબંધસંગ્રહ જોતાં યજ્ઞેશ દવેની નિબંધકાર તરીકેની યાત્રા રાધેશ્યામ શર્મા કહે છે તેમ 'ઈલ માછલી સમી’- પ્રવાહપતિત બનવાને બદલે નવો ચીલો ચાતરનારી બની છે. સર્જકનું સમૃદ્ધ શબ્દભંડોળ આ નિબંધોની ભાષાને અનેકરંગી ભાત સાથે ઉપસાવે છે તો નિબંધોની શૈલી સર્જક – ભાવક વચ્ચેના અંતરને ઓગાળી દે છે. આ નિબંધસંગ્રહના પચ્ચીસ નિબંધોમાં ભાવો તથા સંવેદનાઓનું વૈવિધ્યસભર જગત છે સાથે સ્થળ અને પ્રસંગો આદિમાં પણ વિવિધતા છે. આ નિબંધોમાં યજ્ઞેશ દવે વસ્તુજગતની સાથે જીવનની રહસ્યમયતા અને પ્રકૃતિની સૂક્ષ્મ ગતિવિધિઓને પણ આલેખે છે અને આથી જ આ નિબંધોમાં સાતત્યનો અનુભવ થાય છે. આ નિબંધસંગ્રહમાં યજ્ઞેશ દવેએ પોતાના જીવનમાં જે અનુભવ પ્રાપ્ત કર્યા છે તેને કલાત્મક પુરુષાર્થથી ભાવક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને તેથી જ 'આસોમાં ઊઘડતો અષાઢ’ ના નિબંધો યજ્ઞેશ દવેને નવી પેઢીના સશક્ત નિબંધકાર ઠેરવે છે.

Keywords: ગુજરાત લલિત નિબંધકારો, પ્રકૃતિ નિરીક્ષણ, યજ્ઞેશ દવે, પ્રકૃતિ, પ્રકૃતિ ચિત્રણ, નિબંધ વિષયો

References

નિબંધ : સ્વરૂપ અને વિકાસ – ડૉ પ્રવીણ દરજી - પ્રથમ આવૃત્તિ ઈ.સ.૧૯૭૫, પ્રકાશન –અનાડા બુક ડીપો, અમદાવાદ –પૃ-૨૭

નિબંધ : સ્વરૂપ અને વિકાસ – ડૉ પ્રવીણ દરજી પ્રથમ આવૃત્તિ ઈ.સ.૧૯૭૫, પ્રકાશન –અનાડા બુક ડીપો, અમદાવાદ –પૃ-૪૪

નિબંધ અને ગુજરાતી નિબંધ – જયંત કોઠારી - પ્રથમ આવૃત્તિ ઈ.સ.૧૯૭૬, પ્રકાશન – ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પૃ-૨

Downloads

Published

15-04-2024

How to Cite

Nayi, M. K. (2024). Evaluation of essays on ‘Aaso ma Ughadto Ashadh’ by Yagnesh Dave: યજ્ઞેશ દવે કૃત ‘આસોમાં ઊઘડતો અષાઢ’ નિબંધોનું મૂલ્યાંકન. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 9(4), 120–124. https://doi.org/10.31305/rrijm.2024.v09.n04.014