A study of the effect of yoga and step aerobic activities on circulatory endurance

યોગ અને સ્ટેપ એરોબિક પ્રવૃત્તિઓ દ્વારા રૂધિરાભિસરણ સહનશક્તિ પર થતી અસરનો અભ્યાસ

Authors

  • Devpal D. Sarla Research Scholar, Faculty of Physical Education and Sports Science, Sadara
  • Dr. Gitaben M. Patel Professor, Faculty of Physical Education and Sports Science, Sadara

DOI:

https://doi.org/10.31305/rrijm.2024.v09.n07.009

Keywords:

Yoga, aerobic, circulation, yoga training

Abstract

The aim of this study was to study the effect of yoga and step aerobic activities on circulatory endurance. For this research study the student brothers of Mount Litera Zee School Gandhidham were selected as subjects. In this research study, students in the age group of 14 to 17 years were randomly selected. A total of 90 students were selected as subjects in this research study. In which 30 students were kept in yoga, 30 students in step aerobic exercise group and 30 students in control group. Circulatory endurance was measured by Cooper's 12-minute run/walk test. One way analysis of covariance (One Way Analysis of Covariance) test was applied to find out the effects on yoga training group and step aerobic training group. Differences between means were tested at 0.05 level by Least Significant Difference Post Hoc test. The findings of which were seen as follows. A twelve (12) week yoga training and step aerobic training program of the method significantly improved circulatory endurance in selected subjects.

Abstract in Gujarati Language: આ અભ્યાસનો હેતુ યોગ અને સ્ટેપ એરોબિક પ્રવૃત્તિઓ દ્વારા રૂધિરાભિસરણ સહનશક્તિ પર થતી અસરનો અભ્યાસ કરવાનો હતો. આ સંશોધન અભ્યાસ માટે માઉન્ટ લીટેરા ઝી સ્કુલ ગાંધીધામના વિદ્યાર્થી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 14 થી 17 વર્ષની વયજૂથ ધરાવતા વિદ્યાર્થી ભાઈઓને યાદ્દચ્છિક પદ્ધતિથી પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં કુલ 90 વિદ્યાર્થીઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં 30 વિદ્યાર્થીઓને યોગ, 30 વિદ્યાર્થીઓને સ્ટેપ એરોબિક એકસરસાઈઝ જૂથ અને 30 વિદ્યાર્થીઓને નિયંત્રિત જૂથમાં રાખવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં રૂધિરાભિસરણ સહનશક્તિનું માપન કૂપરની 12 મિનિટ દોડ/ચાલ કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ તાલીમ જૂથ અને સ્ટેપ એરોબિક તાલીમ જૂથ પર થતી અસરો જાણવા એક માર્ગીય વિચરણ સહવિચરણ પૃથક્કરણ (One Way Analysis of Covariance) કસોટી લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને Least Significant Difference Post Hoc કસોટી દ્વારા 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેના તારણો આ પ્રમાણે જોવા મળ્યા હતા. પદ્ધત્તિસરના બાર (12) અઠવાડિયાના યોગતાલીમ અને સ્ટેપ એરોબિક તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોની રૂધિરાભિસરણ સહનશક્તિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.

Keywords: યોગ, એરોબિક, રૂધિરાભિસરણ, યોગતાલીમ

References

કૂપર, કિનીથ, ધ એરોબિક્સ પ્રોગ્રામ ફોર ટોટલ વેલ બીઈંગ, ન્યૂયોર્કઃબન્ટામ બુક્સ પબ્લિકેશન, 1982.

ગોપાલ, ઉષા, યોગ ઔર સ્વાસ્થ્ય, નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ પબ્લિકેશન, 2006.

પટેલ, હર્ષદ આઈ., કસરતીય શરીર વિજ્ઞાન, અમદાવાદઃ અનડા પ્રકાશન, ૧૯૯૪.

ભટ્ટ, પ્રદ્યુમન આર., શરીર વિજ્ઞાનઃ આરોગ્ય શાસ્ત્ર અને રમત વિજ્ઞાન, અમદાવાદઃ ધવલ પ્રકાશન, લક્ષ્મીનગર સોસાયટી, ૧૯૯૯.

વર્મા, પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, ગ્વાલિયરઃ વિનસ પબ્લિકેશન, 2000.

સરીન, એન., યોગ શિક્ષા એવમ્ યોગ દ્વારા રોગ નિવારણ, દિલ્હી : ખેલ સાહિત્ય કેન્દ્ર, 1995.

Downloads

Published

15-07-2024

How to Cite

Sarla, D. D., & Patel, G. M. (2024). A study of the effect of yoga and step aerobic activities on circulatory endurance: યોગ અને સ્ટેપ એરોબિક પ્રવૃત્તિઓ દ્વારા રૂધિરાભિસરણ સહનશક્તિ પર થતી અસરનો અભ્યાસ. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 9(7), 59–64. https://doi.org/10.31305/rrijm.2024.v09.n07.009