A Comparative Study of the Adjustment of Athlete and Non-Athlete Police Officers
ખેલાડી અને બિન ખેલાડી પોલીસ ભાઈઓના સમાયોજનનો તુલનાત્મક અભ્યાસ
DOI:
https://doi.org/10.31305/rrijm.2024.v09.n08.010Keywords:
Comparative Analysis, Adjustment, Aravalli District, Sabarkantha District, Mental HealthAbstract
This research study conducted a comparative analysis of the adjustment between athlete and non-athlete police officers. The study was limited to the Aravalli and Sabarkantha districts. Police officers from these districts who had completed five years of service were selected as subjects. The study focused on police officers over the age of 25. A total of 150 athlete police officers and 150 non-athlete police officers from the Aravalli and Sabarkantha districts were selected. A total of 600 police officers were chosen using a random sampling method. Dr. Pramod Kumar's standardized questionnaire was used as the measurement tool for assessing adjustment. To compare the mental health of athlete and non-athlete police officers, the 't' ratio was applied and significance was checked at the 0.05 level. The findings revealed a significant difference in the adjustment between athlete and non-athlete police officers.
Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસમાં ખેલાડી અને બિન ખેલાડી પોલીસ ભાઈઓના સમાયોજનનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા પૂરતો મર્યાદિત હતો. આ સંશોધન અભ્યાસમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પોલીસમાં નોકરીમાં પાંચ વર્ષ પૂર્ણ કરેલ ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 25 વર્ષથી ઉપરની મર્યાદા ધરાવતા પોલીસ ભાઈઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 150 ખેલાડી ભાઈઓ અને 150 બિન ખેલાડી પોલીસ ભાઈઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં કુલ 600 પોલીસ ભાઈઓને યાદ્દચ્છિક પદ્ધતિથી પસંદ કરવામાં આવ્યા હતા. આ સમાયોજનના માપન માટે ડૉ. પ્રમોદકુમાર રચિત પ્રશ્નાવલિને માપનના ધોરણ તરીકે પસંદ કરવામાં આવી હતી. ખેલાડી અને બિન ખેલાડી પોલીસ ભાઈઓના માનસિક સ્વાસ્થ્યની તુલના કરવા માટે ‘t’ રેશિયો લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. ખેલાડી ભાઈઓ અને બિન ખેલાડી ભાઈઓના સમાયોજનમાં સાર્થક તફાવત જોવા મળ્યો હતો.
Keywords: તુલનાત્મક વિશ્લેષણ, ગોઠવણ, અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, માનસિક આરોગ્ય
References
વર્મા, પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ, ગ્વાલિયરઃ વિનસ પબ્લિકેશન, 2000
શાહ, દિપક આર. અને સારડા, કે. સી., વૈયક્તિક સમાયોજનનું મનોવિજ્ઞાન, અમદાવાદઃ સી. જમનાદાસની કંપની, 2007-08.
શાહ, દીપક, અસાધારણ મનોવિજ્ઞાન’ અમદાવાદઃ સી. જમનાદાસ કંપની, 1999.
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).