A Study on the Effects of Mental Health through Aesthetic Games and Traditional Dance Training on Obese Women

મેદસ્વી બહેનો પર રંજનાત્મક રમતો અને પરંપરાગત નૃત્યની તાલીમ દ્વારા માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરોનો અભ્યાસ

Authors

  • Vinkal Sinojiya Ph.D. Scholar, Faculty of Physical Education and Sports Science, Gujarat Vidyapith, Sadra
  • Dr. J. K. Savalia Senior Professor, Faculty of Physical Education and Sports Science, Gujarat Vidyapith, Sadra

DOI:

https://doi.org/10.31305/rrijm.2024.v09.n09.012

Keywords:

recreational games, traditional dance, mental health, adolescent girls, Body Mass Index

Abstract

The purpose of this research study was to examine the impact of recreational games and traditional dance training on the mental health of adolescent girls. Approximately 90 adolescent girls, aged 14 to 18 years, with a Body Mass Index (BMI) between 25 and 30, were selected from the secondary and higher secondary schools in Sidhsar, Jamjodhpur Taluka, Jamnagar District, as subjects for this research using a purposive sampling method. The girls were divided into three groups: 30 were assigned to Group-A for recreational games training, 30 to Group-B for traditional dance training, and 30 to Group-C as a control group, using a stratified randomization method. Mental health was measured using a questionnaire developed by Dr. D.G. Bhatt and G.R. Geed. The significance between the mean scores of the pre-test and post-test was assessed through ANCOVA (Analysis of Covariance) at a significance level of 0.05. The findings indicated that after a 12-week training program of recreational games and traditional dance, there was a significant improvement in the mental health of the participants.

Abstract in Gujarati Language: આ સંશોધન અભ્યાસનો હેતુ મેદસ્વી બહેનો પર રંજનાત્મક રમતો અને પરંપરાગત નૃત્યની તાલીમ દ્વારા માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરોનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસમાં વિષયપાત્રો તરીકે શ્રીમતી. આર. એમ. ટીલવા - સિદસર, તા. જામજોધપૂર, જી. જામનગરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી 14 થી 18 વર્ષની વયજુથની મેદસ્વીતા ધરાવતી અંદાજીત 90 બહેનોને હેતુલક્ષી નમુના પદ્ધતિથી વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવી હતી. આ સંશોધન અભ્યાસમાં 25 થી 30નો શરીરદળઆંક ધરાવતી બહેનોને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવી હતી. 30 બહેનોને જૂથ-અ રંજનાત્મક રમત તાલીમ, 30 બહેનોને જૂથ-બ પરંપરાગત નૃત્ય અને 30 બહેનોને જૂથ-ક નિયંત્રિત એમ કુલ 90 મેદસ્વી બહેનોને ત્રણ જૂથમાં યદ્દચ્છ પદ્ધતિથી સ્તરીકૃત કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં માનસિક સ્વાસ્થ્યનું માપન ડૉ. ડી જી. ભટ્ટ અને જી. આર. ગીડાની પ્રશ્નાવલિ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂર્વ કસોટી અને અંતિમ કસોટીના પ્રાપ્ત થયેલા પ્રાપ્તાંકોના મધ્યકો વચ્ચે સાર્થકતા ચકાસવા ANCOVA સહવિચરણ પૃથક્કરણ લાગુ પાડી 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેના તારણો આ પ્રમાણે જોવા મળ્યા હતા. પદ્ધત્તિસરના 12 અઠવાડિયાના રંજનાત્મક રમતો તાલીમ અને પરંપરાગત નૃત્ય તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોની માનસિક સ્વાસ્થ્યમાં સાર્થક સુધારો જોવા મળ્યો હતો.

Keywords: રંજનાત્મક રમતો, પરંપરાગત નૃત્ય, માનસિક આરોગ્ય, કિશોરીઓ, શરીર દ્રવ્યમાન સૂચક

References

જાવિયા, મૌલિકકુમાર આર., પ્રૌઢાવસ્થા ઉંમરની વ્યક્તિઓનું શારીરિક બંધારણ અને સ્વાસ્થ્ય, પ્રથમ આવૃત્તિ; જામનગરઃ કમલેશ પ્રકાશન મંદિર, ઈન્કમટેક્ષ, ઓફિસ પાસે, ડિસેમ્બર-2018.

પરમાર, જયમલ્લ. (1999). આપણા રાસ ગરબા, પ્રથમ આવૃત્તિ; રાજકોટઃ પ્રવીણ પુસ્તક ભંડાર, મ્યુ. કોર્પો સામે, 1999.

ભમગરા, મહેરવાન, શરીર બોલે છે, અમદાવાદઃ ઈમેજ પબ્લિકેશન, પ્રા. લિ., આશ્રમ રોડ, 1992.

વર્મા,પ્રકાશ જે., એ ટેક્ષબુક ઓન સ્પોર્ટસ સ્ટેટેસ્ટીક્સ,, ગ્વાલિયર: વિનસ પબ્લિકેશન, 2000.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. (2008). શારીરિક શિક્ષણમાં વ્યવસ્થા અને સંચાલન, પ્રથમ આવૃત્તિ; પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, 2008.

Downloads

Published

28-09-2024

How to Cite

Sinojiya, V., & Savalia, J. K. (2024). A Study on the Effects of Mental Health through Aesthetic Games and Traditional Dance Training on Obese Women: મેદસ્વી બહેનો પર રંજનાત્મક રમતો અને પરંપરાગત નૃત્યની તાલીમ દ્વારા માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરોનો અભ્યાસ. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 9(9), 100–104. https://doi.org/10.31305/rrijm.2024.v09.n09.012