Proportion of Savings in Child Labourers: A study with reference to Ahmedabad City

બાળમજૂરોમાં બચતનું પ્રમાણઃ અમદાવાદ શહેરના સંદર્ભમાં એક અભ્યાસ

Authors

  • Dr. N R Shah Head, Dept. of Economics, Saurashtra University, Rajkot-360005

DOI:

https://doi.org/10.31305/rrijm.2022.v07.i12.022

Keywords:

Unorganised Sector, family, Income, Saving

Abstract

Child labour is unacceptable because we don't like children to be labourers. Among the poor people of underdeveloped countries including India, children work with their elders as family members, especially in agriculture, animal husbandry and traditional occupations. Child labour is prevalent in the unorganized sector. It is a reality that child labourers are engaged in child labour in various unorganized sectors in Ahmedabad city. Child labourers use their income earned from child labour differently. The present research has been conducted by obtaining primary data through questionnaire to find out whether the child labourers have the habit of saving from their earned income or not.

 Abstract in Gujarati Language:

બાળમજુરી ન સ્વીકારી શકાય એવી બાબત છે કારણ કે બાળકો મજુર બને એ બાબત જ આપણને ગમતિ હોતી નથી .ભારત સહીત  અલ્પવિકસિત દેશોની ગરીબ પ્રજાઓમાં ખાસ કરીને ખેતી, પશુપાલન અને પરંપરાગત  વ્યવસાયોમાં બાળકો કુટુંબનાં  સભ્ય તરીકે તેમના વડીલો સાથે કામ કરતા હોય છે અસંગઠિત ક્ષેત્રોમાં  બાળમજુરી  વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. અમદાવાદ શહેરમા વિવિધ અસંગઠિત ક્ષેત્રોમાં બાળમજૂરો બાળમજુરી કરે છે તે એક વાસત્વિકતા છે. બાળમજુરો પોતાની બાળમજુરીથી કમાયેલી આવકનો જુદો-જુદો ઉપયોગ કરતા હોય છે.  બાળમજૂરો પોતે કમાયેલી આવકમાંથી બચત કરવાની ટેવ ધરાવે છે કે નહી તે જાણવાનાં હેતુથી પ્રશ્નાવલી દ્વારા પ્રાથમિક માહિતી મેળવી પ્રસ્તુત સંશોધન હાથ ધરવામાં આવ્યો છે.

Keywords: અસંગઠિત ક્ષેત્ર, કુટુંબ, બાળમજુર, આવક, બચત

Author Biography

Dr. N R Shah, Head, Dept. of Economics, Saurashtra University, Rajkot-360005

Dr. N R Shah is working as Head in department of Economics, Saurashtra University, Rajkot. His specialized in Labor economics and public economics. He published more than 25 research papers in different National and International Journal. He guided 9 PhD. and 34 M.Phil Research scholars. He also delivered Expert talks on DD Girnar TV.

References

દેશપાન્ડે આર.વાય. ભારતમાં બાળમજૂરી(કાયદાકીય જોગવાઈઓ), કેન્દ્રિય કામદાર શિક્ષણ મંડળ,૧૯૯૬

શાહ એ.જી. અને જે.કે. દવે, સામાજિક સમસ્યાઓ, અનડા પ્રકાશન, અમદાવાદ

Mustafa & Sharma, Child Labour in India, A Bitter truth, Deep & Deep Publications, New Delhi

Report: National Commissions on Labour, 2002-1991-1967;

શાહ એ. જી. અને જે. કે. દવે, સામાજિક કલ્યાણ અને સામાજિક કાનૂનીકરણ, અનડા પ્રકાશન, અમદાવાદ.

Downloads

Published

14-12-2022

How to Cite

Shah, N. R. (2022). Proportion of Savings in Child Labourers: A study with reference to Ahmedabad City: બાળમજૂરોમાં બચતનું પ્રમાણઃ અમદાવાદ શહેરના સંદર્ભમાં એક અભ્યાસ. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 7(12), 149–153. https://doi.org/10.31305/rrijm.2022.v07.i12.022