Difficulties of Child Labourers working in the self-employment sector: A study in the context of Ahmedabad City
સ્વરોજગારી ક્ષેત્રે કામ કરતા બાળમજૂરોની મુશ્કેલીઓ : અમદાવાદ શહેરના સંદર્ભમાં એેક અભ્યાસ
DOI:
https://doi.org/10.31305/rrijm.2022.v07.i11.016Keywords:
Unorganized Sector, Child labor, Boot polishers, garbage PickersAbstract
Children are the greatest gift to humanity and childhood is an important and influential stage of human development as it holds the potential for the future development of any society. However, it is a fact that in many countries including India, children are found working in factories or unorganized sectors at a tender age. Despite the Child Labor Prohibition and Regulation Act, 1986, there are 10.1 million child laborers in India, of which 5.6 million are boys and 4.5 million are girls. Although the rate of child labor has decreased in the last few years, children are still used in some serious forms of child labor such as bonded labor and trafficking. The present study has been conducted by collecting primary level data to find out the difficulties faced by child laborers engaged in boot polishing and garbage picking in self-employment sectors.
Abstract in Gujarat Language:
બાળકો એ માનવતા માટે સૌથી મોટી ભેટ છે અને બાળપણ એ માનવ વિકાસનો એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી તબક્કો છે કારણ કે તે કોઈપણ સમાજના ભાવિ વિકાસની ક્ષમતા ધરાવે છે. આમ છતાં ભારત સહીત ઘણા દેશોમાં બાળકો કુમળી વયે કારખાનાઓમાં કે અસંગઠિત ક્ષેત્રોમાં કરતા જોવા મળે છે તે એક સત્ય હકીકત છે. ભારતમાં બાળમજુરી પ્રતિબંધ અને નિયંત્રણ ધારો ૧૯૮૬ હોવા છતાં ૧૦.૧ મિલિયન બાળમજૂરો છે, જે પૈકી ૫.૬ મિલિયન છોકરાઓ અને ૪.૫ મિલિયન છોકરીઓ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બાળ મજૂરીના દરમાં ઘટાડો થયો હોવા છતાં બાળકોનો હજુ પણ બાળ મજૂરીના કેટલાક ગંભીર સ્વરૂપો જેમ કે બંધુઆ મજૂરી અને હેરફેરમાં ઉપયોગ કરવામાં આવે છે. સ્વરોજગારીના ક્ષેત્રોમાં બુટ પોલીશ કરવાનું કામ અને કચરો વીણવાનું કામ કરનારા બાળમજુરોની મુશ્કેલીઓ જાણવાના હેતુથી પ્રાથમિક કક્ષાની માહિતી એકત્ર કરી પ્રસ્તુત અભ્યાસ કરેલ છે.
Keywords: અસંગઠિત ક્ષેત્ર, સ્વરોજગારી, કચરો વિણનારા અને બૂટપોશિ કરનારા
References
દેશપાન્ડે આર.વાય. ભારતમાં બાળમજૂરી (કાયદાકીય જોગવાઈઓ), કેન્દ્રિય કામદાર શિક્ષણ મંડળ,૧૯૯૬
શાહ એ.જી. અને જે.કે. દવે, સામાજિક સમસ્યાઓ, અનડા પ્રકાશન, અમદાવાદ
Mustafa & Sharma, Child Labour in India, A Bitter truth,Deep & Deep Publications, New Delhi
Report : National Commissions on Labour, 2002-1991-1967
શાહ એ. . અને જે. કે. દવે, સામાજિક કલ્યાણ અને સામાજિક કાનૂનીકરણ, અનડા પ્રકાશન, અમદાવાદ.
Downloads
Published
How to Cite
Issue
Section
License

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).