Social reality depicted in Marathi 'Uchalya' autobiography
મરાઠી ‘ઉચલ્યા’ આત્મકથામાં નિરૂપાયેલ સામાજિક વાસ્તવિક્તા
DOI:
https://doi.org/10.31305/rrijm.2023.v08.n04.008Keywords:
Uchalya, Pashutulya, Uthaugir, Santamuchar, JatpanchayatAbstract
Shri Lakshman Gaekwad is the author of autobiography written in original Marathi language called 'Uchalya'. The illustration on the front page of the original Marathi 'Uchalya' work suggests a man standing upside down with his hands tied behind his back, outside a slum of a poor population far from the village. That is, there is a picture of a poor naked man standing helplessly in the bonds of criminality. He is an illiterate, helpless, coercive, criminal prisoner, kept in a kennel away from caste discrimination. Which describes the social condition of our country. This autobiography has been translated into Hindi, English, Kannada, Telugu, Urdu, French, Bengali, Gujarati etc. It has been beautifully translated in Gujarati language by Shri Rabindra Parekh as 'Uthaugir'. This work has received awards like Delhi Sahitya Akademi, Maharashtra Government's Gaurav Award of one lakh rupees, etc. This is his achievement. He is an illiterate, helpless, coercive, criminal prisoner, kept in a kennel away from caste discrimination. Which describes the social condition of our country.
Abstract in Gujarati Lanaguage:
‘ઉચલ્યા’ નામે મૂળ મરાઠીભાષામાં લખાયેલી આત્મકથાના લેખક શ્રી લક્ષ્મણ ગાયકવાડ છે. મૂળ મરાઠી ‘ઉચલ્યા’ કૃતિના મુખપૃષ્ઠ પરનું ચિત્ર સૂચિત અર્થ કરે છે કે, ગામથી દૂર ગરીબ વસ્તીના ઝૂંપડાં બહાર ઉઘાડા શરીરે ઊંધા ઉભેલ પુરુષના હાથ તેની પીઠ પાછળ બંધાયેલા છે. એટલે કે ગુનેગારીના બંધનોમાં બંધાઈને લાચારીવશ નીચો ચહેરો કરી ઊભેલા ગરીબ ઉઘાડડિલ પુરુષનું ચિત્ર છે. તે જાતિગત ભેદભાવથી દૂર હોંશિયામાં રખાયેલ અભણ, લાચારી, મજબૂરીવશ, વિવશતાને લીધે ગુનેગાર થયેલ કેદી છે. જે આપણા દેશની સામાજિક સ્થિતિનું બયાન કરે છે. આ આત્મકથાના હિન્દી, અંગ્રેજી, કન્નડ, તેલુગુ, ઉર્દૂ, ફ્રેન્ચ, બંગાળી, ગુજરાતી વગેરે ભાષાઓમાં અનુવાદ થયા છે. તેનો ગુજરાતી ભાષામાં શ્રીરવીન્દ્ર પારેખે ‘ઉઠાઉગીર’ નામે સુંદર અનુવાદ કર્યો છે. આ કૃતિને દિલ્હી સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર સરકારનો એક લાખ રૂપિયાનો ગૌરવ પુરસ્કાર વગેરે જેવા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. આ તેની સિદ્ધિ છે. તે જાતિગત ભેદભાવથી દૂર હોંશિયામાં રખાયેલ અભણ, લાચારી, મજબૂરીવશ, વિવશતાને લીધે ગુનેગાર થયેલ કેદી છે. જે આપણા દેશની સામાજિક સ્થિતિનું બયાન કરે છે.
Keywords: ઉચલ્યા, પશુતુલ્ય, ઉઠાઉગીર, સંતામુચ્ચર, જાતપંચાયત
References
ઉઠાઉગીર, અનુ-રવીન્દ્ર પારેખ, પ્ર.આ.૧૯૯૬, રીપ્રિન્ટ-૨૦૦૫, પ્રકાશક-સાહિત્ય અકાદમી, દિલ્હી. પાન નં-૧.
उचल्या, ले.लक्ष्मण गायकवाड, प्रकाशक-साकेत प्रकाशन प्रा.लि., 115.म. गांधीनगर स्टेशन रोड, औरंगाबाद-431004, पहली आवृत्ती 1987, साकेत दूसरी आवृत्ती, 2018. પાન નં-૧.
ઉઠાઉગીર, અનુ-રવીન્દ્ર પારેખ, પ્ર.આ.૧૯૯૬, રીપ્રિન્ટ-૨૦૦૫, પ્રકાશક-સાહિત્ય અકાદમી, દિલ્હી. પાન નં-૩.
ઉઠાઉગીર, અનુ- રવીન્દ્ર પારેખ, પ્ર.આ.૧૯૯૬, રીપ્રિન્ટ-૨૦૦૫, પ્રકાશક-સાહિત્ય અકાદમી, દિલ્હી, પાન નં-૭.
એંજન, પાન નં-૭.
उचल्या, ले.लक्ष्मण गायकवाड, प्रकाशक-साकेत प्रकाशन प्रा.लि., औरंगाबाद-431004, पहली आवृत्ती 1987, साकेत दूसरी आवृत्ती, 2018, પાન નં-૭૨
उचल्या, ले.लक्ष्मण गायकवाड, प्रकाशक-साकेत प्रकाशन प्रा.लि., 115.म. गांधीनगर स्टेशन रोड, औरंगाबाद-431004, पहली आवृत्ती 1987, साकेत दूसरी आवृत्ती, 2018.
ઉઠાઉગીર, અનુ-રવીન્દ્ર પારેખ, પ્ર.આ.૧૯૯૬, રીપ્રિન્ટ-૨૦૦૫, પ્રકાશક-સાહિત્ય અકાદમી, દિલ્હી.
Downloads
Published
How to Cite
Issue
Section
License

This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).