Changes in Rewakantha Agency after Criminal Tribes Act

ક્રિમીનલ ટ્રાઇબ્સ એક્ટ પછી રેવાકાંઠા એજન્સીમાં આવેલ પરિવર્તનો

Authors

  • Dr. Maheshkumar V. Chaudhari Assistant Professor, Department of History, Gujarat Arts and Science College, Ahmedabad

DOI:

https://doi.org/10.31305/rrijm.2023.v08.n05.020

Keywords:

Criminal Tribes Act, Nayak Tribes, Social Change

Abstract

There were various movements against the British from the year 1818 to 1868 by the Nayak tribes living in present-day Central Gujarat, especially under the Rewakantha Agency in British Gujarat. To get back their water, land and forest rights, they had these movements against the local princes and the British. The chief leader of these Nayak tribes was Rup Singh Nayak. The events after the movement, the well-known journalist late. Kishore Jani has noted that, “After the punishment of Rup Singh Nayak and others, fearing that the Nayak Com would not reorganize, the whole community was forced to emigrate from Jambughoda and the surrounding area. After 90 years of confiscation from Jambughoda State, the administration of this state was entrusted to Gambhir Singhji, the great grandfather of the present royal, but after his death, his son Ranjit Singhji came to the throne, he implemented many laws in Jambughoda State and arranged compulsory education. At the same time, no one could buy or sell tribal land jagir without the permission of the state.”1 In short, after 1868, the Nayak tribals were forced to accept change due to various reasons, especially the execution of chief Nayak tribals and the sacrifice and migration of numerous tribals. All these matters are discussed in detail in the present paper.

 

Abstract in Gujarati Language:

બ્રિટીશકાલીન ગુજરાતમાં ખાસ તો રેવાકાંઠા એજન્સી તળે અને વર્તમાન મધ્ય ગુજરાતમાં વસવાટ કરતા નાયક આદિવાસીઓ દ્વારા અંગ્રેજો વિરુદ્ધ વર્ષ ૧૮૧૮થી લઈને ૧૮૬૮ સુધી વિવિધ આંદોલનો થયાં હતાં. પોતાના જળ, જમીન અને જંગલના હક્કો પરત મેળવવા તેઓએ સ્થાનિક રજવાડાં તેમજ બ્રિટીશરો વિરુદ્ધનાં આ આંદોલનો થયાં હતાં. આ નાયક આદિવાસીઓનો મુખ્ય નેતા રૂપસિંહ નાયક હતો. આંદોલન પછીની ઘટનાઓ પરત્વે જાણીતા પત્રકાર સ્વ. કિશોર જાનીએ નોંધ્યું છે કે, “રૂપસિંહ નાયક અને અન્યને થએલ સજા પછી આ નાયક કોમ ફરી સંગઠિત ન થાય તેની ધાકને લીધે આ સમગ્ર કોમને જાંબુઘોડા તથા આજુબાજુના વિસ્તારમાંથી મોટે પાયે હિજરત કરાવડાવી તેમણે ચગદી નાખવામાં આવી. જાંબુઘોડા સ્ટેટ પરથી ૯૦ વર્ષની જપ્તી ઉઠતાં આ સ્ટેટનો વહીવટ હાલના રાજવીના પરદાદા ગંભીરસિંહજીને સોપવામાં આવ્યો હતો, પરતું તેમના અવસાન બાદ તેમના પુત્ર રણજીતસિંહજી ગાદીએ આવતા તેઓએ જાંબુઘોડા સ્ટેટમાં અનેક કાયદાઓ અમલી કરી ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરી હતી. સાથે સાથે આદિવાસીઓની જમીન જાગીર પણ સ્ટેટની મંજૂરી વગર કોઈ ખરીદ, વેચાણ કરી શકતું ન હતું.” ટૂંકમાં ૧૮૬૮ પછી, ખાસ કરીને પ્રમુખ નાયક આદિવાસીઓને ફાંસી તેમજ અસંખ્ય આદિવાસીઓની કુરબાની અને સ્થળાંતર વગેરે જેવાં અનેકવિધ કારણોને લીધે નાયક આદિવાસીઓને પરિવર્તન સ્વીકારવા ફરજ પડી. આ તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત શોધપત્રમાં કરવામાં આવી છે.

Keywords: ક્રિમીનલ ટ્રાઈબ્ઝ એક્ટ, નાયક આદિવાસીઓ, સામાજિક પરિવર્તન

References

ભાવસિંહ રાઠવા, પુરુષાર્થી પંચમહાલ, સ્વ. કિશોર જાની લિખિત “બ્રિટીશરો સામે ખૂંખાર જંગ ખેલનારા નાયકો” પ્રકરણમાંથી, પૃ.૨૨

નટુભાઈ રાવલ, કેળવણીની તાત્વિક અને સમાજશાસ્ત્રીય આધારશિલાઓ, નીરવ પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૧, પૃ.૭૬૯

અરુણ વાઘેલા, ૧૯મી સદીમાં ગુજરાતમાં સામાજિક પરિવર્તન, અક્ષર પબ્લિકેશન, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૨૧, પૃ.૩૫

Criminal Tribes Act, 1871 Act XXVII, British Library, Oriental and India Office Collections, shelfmark V/8/42, p.227

Gauri Shankar, Born Criminals, Kishor Vidya Niketan, Varanasi, First Edition, 1979, p.63-64

Garikapati Siva Rama Krishnaiah, Social transformation among ex-criminal tribes – A Study in Stuvartpuram of Guntur district, Andhra Pradesh, Unpublished Ph.D. Thesis, Acharya Nagarjuna University, Nagarjunanagar, March, 2012, p.25

અરુણ વાઘેલા, વિસરાયેલા શહીદો પંચમહાલના નાયક આદિવાસીઓનો આઝાદીનો જંગ (૧૮૩૮-૧૮૬૮), તૃતીય આવૃત્તિ, ૨૦૨૨, પૃ. ૧૧૫-૧૧૬

લાધાભાઈ હરજી પરમાર, રેવાકાંઠા ડિરેક્ટરી, ભાગ-૧, સ્વદેશ બાંધવ ઓઈલ એન્જિન પ્રેસ, રાજકોટ, ૧૯૦૩, પૃ.૪૩

Gazetteer of the Bombay Presidency, Volume VI, Rewakantha, Narukot, Cambay and Surat States, Government Central press, Bombay, 1880, p.178

લાધાભાઈ હરજી પરમાર, પૂર્વોક્ત(૧૨), પૃ. ૪૬

એજન, પૃ. ૪૬

એજન, પૃ. ૪૭

Gazetteer of the Bombay Presidency, ibid(13), p.177

એજન, પૃ. ૧૭૭

એજન, પૃ. ૧૭૭

એ.જી. શાહ અને જે.કે.દવે, આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર, અનડા બુક ડીપો, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૪-૧૫, પૃ.૧૧૪

રૂપસિંહ નાયકના કોઠી પોયલી, તા.જાંબુઘોડા ખાતે વસવાટ કરતા વારસદારોની રૂબરૂ મુલાકાતને આધારે (તા. ૧૧/૦૮/૨૦૨૧)

ભીમાભાઇ હમીરા નાયક ગામ-કોઠી પોયલી – ની રૂબરૂ મુલાકાત, (તા. ૧૧/૦૮/૨૦૨૧)

પ્રસ્તુત માહિતી તા.૧૯/૧૧/૨૦૧૯, બુધવાર, માગશર સુદ ૧૪ના રોજ કોઠી પોયલી ખાતે યોજાયેલ નાયક આદિવાસીઓના કાર્યક્રમમાં મારી રૂબરૂ મુલાકાતને આધારે મળેલ હતી.

Mahesh Gamit & J.C.Patel (Editors) Tribal Development : Perspective and issues, Vista publishers, Jaipur, First Edition, 2013 , p.283

ભઈજીભાઈ બારિયા, ગામ-વડેકની રૂબરૂ મુલાકતના આધારે (તા. ૧૧/૦૮/૨૦૨૧)

Downloads

Published

15-05-2023

How to Cite

Chaudhari, M. V. (2023). Changes in Rewakantha Agency after Criminal Tribes Act: ક્રિમીનલ ટ્રાઇબ્સ એક્ટ પછી રેવાકાંઠા એજન્સીમાં આવેલ પરિવર્તનો. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 8(5), 152–159. https://doi.org/10.31305/rrijm.2023.v08.n05.020