Sarvodaya Activities of North Gujarat: Regarding Azadi Ka Amrit Mohotsav
ઉત્તર ગુજરાતની સર્વોદય પ્રવૃત્તિઓ : આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે
DOI:
https://doi.org/10.31305/rrijm.2023.v08.n09.011Keywords:
Sarvodaya, creative activity, village industry, khadiAbstract
If we look into history, the words 'Sarvodaya' have had a very interesting history in the 20th century. The thing is, in AD of 1904. On his way to Christmas from Johnsburg this year, his friend Mr. Pollack gave Gandhiji a reading of John Ruskin's book "Unto This Last". It had a deep impact on Gandhiji's heart and mind. At the end of Manomanthan in AD 1908, taking inspiration from this book, Gandhi gave the resolution of 'Sarvodaya'. From 1915 to 1948, Gandhi ji echoed the slogan of many constructive Sarvodaya activities like Satya, Ahimsa, Gramswaraj, Ratio, Khadiwanat, Swavalamban etc. throughout the country. After the death of Gandhiji, Vinoba Bhave came forward to carry forward his work and many creative activities and many Sarvodaya Ashrams came into existence under the name of 'Sarvodaya'. Sarvodaya Ashrams were established especially in North Gujarat. These organizations carried out various creative activities based on Gandhiji's ideology. In the present research, the creative activities of the organizations are shown in brief.
Abstract in Gujarati Language:
ઇતિહાસમાં ડોકિયું કરીએ તો, ૨૦મી સદીમાં ‘સર્વોદય’ શબ્દનો ખૂબ જ રસપ્રદ ઈતિહાસ રહ્યો છે. વાત છે, ઈ.સ. ૧૯૦૪ની. આ વર્ષે જ્હોનીસબર્ગથી નાતાલ જતા ગાંધીજીને તેમના મિત્ર મિ.પોલાકે જ્હોન રસ્કિનનું “અનટુ ધિસ લાસ્ટ” પુસ્તક વાંચવા આપેલું. તેની ગાંધીજીના હદય અને માનસ પર ઊંડી અસર થઈ. મનોમંથનના અંતે ઈ.સ.૧૯૦૮માં આ પુસ્તકમાંથી પ્રેરણા લઈ ગાંધીજીએ ‘સર્વોદય’ની સંકલ્પના ભેટ ધરી. ૧૯૧૫ થી ૧૯૪૮ સુધી ગાંધીજીએ સત્ય, અહિંસા, ગ્રામસ્વરાજ ,રેટિયો, ખાદીવણાટ, સ્વાવલંબન વગેરે જેવી અનેક રચનાત્મક સર્વોદયની પ્રવૃત્તિઓનો નારો સમગ્ર દેશમાં ગુંજતો કર્યો. ગાંધીજીના અવસાન પછી તેઓના કાર્યને આગળ વધારવા વિનોબા ભાવે આગળ આવ્યા અને ‘સર્વોદય’ નામથી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ અને અનેક સર્વોદય આશ્રમોનો ઉદય થયો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સર્વોદય આશ્રમોની સ્થાપના થઇ. આ સંસ્થાઓએ ગાંધીજીની વિચારધારા આધારિત અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરી. પ્રસ્તુત રીસર્ચમાં સંસ્થાઓની રચનાત્મક પ્રવૃત્તિઓ ટૂંકમાં દર્શાવવામાં આવી છે.
Keywords: સર્વોદય, રચનાત્મક પ્રવૃત્તિ, ગ્રામોદ્યોગ, ખાદી
References
હર્ષદેવ મહેતા, શ્રી રતિભાઈ જોશી જીવનપરિચય, શ્રી.રિખવદાસ શાહ, શ્રી.જિતેન્દ્ર અ. દવે અને શ્રી.મનુભાઈ પટેલ(સં), સર્વોદય આશ્રમ-વાલમ, રજત જ્યંતી ઉત્સવ, સ્મૃતિ ગ્રંથ, વર્ષ- ૧૯૭૪-૭૫.
સર્વોદય આશ્રમ- વાલમના મંત્રી અને સંચાલક શ્રી. ડાહ્યાભાઈ ભૂ. પટેલની રૂબરૂ મુલાકાત, (૧૮/૦૧/૨૦૨૦), (૦૨/૦૨/૨૦૨૧).
મો.ક.ગાંધી, સત્યના પ્રયોગો અથવા આત્મકથા, નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, ૨૦૧૪
સ્વામી સચ્ચિદાનંદ, મારા અનુભવો, પ્રકાશક- ઉલ્લાસ મનુભાઈ શાહ, ગૂર્જર પ્રકાશન ૨૦૨, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી-અમદાવાદ,૩૮૦૦૦૬.
મહેશભાઈ વી. ચૌધરી, સર્વોદય આશ્રમ - માઢીના સ્થાપકોની જીવન ઝરમર, ResearchGuru : Online Journal of Multidisciplinary Subjects, ISSN 2349-266X, Volume-12, Issue-2, September-2018 (www.researchguru.net)
કેતન રૂપેરા(સં), રચનાકર્મી રામુભાઈ, રામુભાઈ ચિ. પટેલ સ્મૃતિ વ્યાખ્યાન માળા પ્રથમ વ્યાખ્યાન નિમિત્તે પ્રકાશિત, સર્વોદય આશ્રમ- માઢી, પ્રકાશિત રજની દવે "રામુભાઈ : જીવન અને કવન આજીવન ખાદીમાં ખૂંપી જનારા લોકસેવક" લેખમાંથી.
માલજીભાઈ દેસાઈ,ગાંધી આશ્રમ,ઝીલીઆ પરિચય 1964 થી 1999 વિકાસયાત્રા લેખમાંથી.
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).