Arnold Toynbee's Contribution to Historiography

આર્નોલ્ડ ટોયન્બીનું ઇતિહાસલેખનમાં પ્રદાન

Authors

  • Tejalba Takhatsinh Rahevar Mu. Post. Vadali, Dist. Sabarkantha, Pin: 383235

DOI:

https://doi.org/10.31305/rrijm.2023.v08.n09.012

Keywords:

Culture, Origin, Development, Modernization

Abstract

Arnold Toynbee was born in England in 1889. He was a leading historian of the 20th century. From his childhood he received the rites of history. His mother was a specialist in Greek and ancient history. And it would have been of great interest to Toynbee, who called it the story of the origin, growth and decline of civilizations. Thus, Toynbee's first formation as a historian took place in childhood. Also, mother was a staunch Christian. So, she used to tell Toynbee the story of the Bible and sometimes read some parts of the Bible to him. Thus, Toynbee also received historical and religious rites from his mother. Thus, mother's historical knowledge and religious rites put Toynbee in the prime of being a great historian. His reading of the works of Gibbon and other historians broadened him, and he was greatly enriched by travel, study and experience. As a result, the world received ten unique volumes of Toynbee's 'The Study of History'. In which the emergence, development, merger and modernization of world cultures are discussed.

Abstract in Gujarati Language:

આર્નોલ્ડ ટોયન્બીનો જન્મ ઇંગ્લેડમાં ઇ.સ.૧૮૮૯માં થયો હતો. તેઓ ૨૦મા સૈકાના અગ્રગણ્ય ઇતિહાસકાર હતા. બાલ્યવયથી તેને ઇતિહાસના સંસ્કાર મળ્યા હતા. તેની માતા ગ્રીસ અને પ્રાચીન યુગના ઇતિહાસની ખાસ અભ્યાસી હતી. વળી તે તેને સંસ્કૃતિઓના ઉદ્ભવ, વિકાસ અને પતનની કથા કહેતી ટોયન્બીને આમાં ખૂબ રસ પડતો. આમ ઇતિહાસકાર તરીકેનું ટોયન્બીનું પ્રથમ ઘડતર બાલ્યાવયમાં થયું. વળી માતા ચુસ્ત ખ્રિસ્તી હતી. એટલે ટોયન્બીને તે બાઇબલની વાર્તા પણ કહેતી તથા તેની સમક્ષ તે બાઇબલના અમુક ભાગો ક્યારેક વાંચતી. આમ ટોયન્બીને માતા તરફથી ઐતિહાસિક અને ધાર્મિક સંસ્કાર પણ મળ્યા. આમ, માતાના ઐતિહાસિક જ્ઞાન અને ધાર્મિક સંસ્કારે ટોયન્બીમાં મહાન ઇતિહાસકાર તરીકેના પ્રાથમિક સંસ્કાર મૂક્યા. ગીબન અને અન્ય ઇતિહાસકારોની કૃતિઓના વાંચને તેને વિસ્તૃત બનાવ્યા, પ્રવાસ, અધ્યયન અને અનુભવને લીધે તે ખૂબ સમૃધ્ધ બન્યા. પરિણામે ટોયન્બી કૃત ‘ઇતિહાસનો અભ્યાસ’ - ‘The Study of History’ ના દશ અજોડ ગ્રંથો વિશ્વને મળ્યા. જેમાં વિશ્વની સંસ્કૃતિઓના ઉદ્ભવ, વિકાસ, વિલીનીકરણ અને આધુનિકરણની ચર્ચા કરવામાં આવી છે.

Keywords: સંસ્કૃતિ, ઉદ્ભવ, વિકાસ, આધુનિકરણ

References

Bernes H.E : History of Historycal Writings, 1937,1963

Collingwood R. : The Idea of History 1946

Garraghan G.J : A Guide to Historical Method 1948,1957

Joshi .v.v : Problem Of History & On Historiography

Renier G.J : History ,its purpose and method 1950,1961

Shoutwell J.T : History of History vol . I 1939

Thompson J.W : History of Historical Writings, vol 2

ધારૈયા રમણલાલ .ક : ઇતિહાસનું તત્વજ્ઞાન અને ઇતિહાસલેખન અભિગમ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ૨૦૧૦

ધારૈયા રમણલાલ .ક : ઐતિહાસિક પદ્ધતિ, સી જમનાદાસની કંપની, ૨૦૦૮-૦૯

પરીખ રસિકલાલ છો : ઇતિહાસ, સ્વરૂપ અને સિદ્ધાંત, ગુજરાત યુનિવર્સિટી, ૧૯૬૯

Downloads

Published

14-09-2023

How to Cite

Rahevar, T. T. (2023). Arnold Toynbee’s Contribution to Historiography : આર્નોલ્ડ ટોયન્બીનું ઇતિહાસલેખનમાં પ્રદાન. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 8(9), 89–94. https://doi.org/10.31305/rrijm.2023.v08.n09.012