Concept of freedom in terms of Amartya Sen

અમર્ત્ય સેનની દ્રષ્ટિએ સ્વતંત્રતાની વિભાવના

Authors

  • Vaniya Bipinkumar M. Research Scholar, Department of Philosophy, Gujarat University, Ahmedabad – 9

DOI:

https://doi.org/10.31305/rrijm.2023.v08.n11.001

Keywords:

Freedom, Capability, Opportunity, Functioning, Choice, Perfect result, Substantive freedom, Entitlement, Facilities

Abstract

Freedom is an important concept of political philosophy and ethics. In this article, an attempt has been made to know the concept of freedom given by Amarty Sen. How his concept of freedom is different from prevailing other definitions of freedom and why we should accept it, is shown here in this article. Sen put emphasis on basic two aspect of freedom: Opportunity and Functioning. Sen tries to explain in detail the concept of opportunity. Sen considers opportunity as the freedom to get what we want to get. It has its intrinsic value, according to Sen. Sen explains freedom in the light of his theory of capability and considers capability as Freedom. Sen draw our attention towards the role of freedom which are Constitutive Freedom and Instrumental Freedom. According to Sen, Constitutive Freedom is the first and foremost aim of development and Instrumental Freedom as a means to achieve that aim. He describes five forms of instrumental form freedom. Through this article, we will understand a very new and unique concept and role of freedom.

Abstract in Gujarati Language:

સ્વતંત્રતા એ એક રાજનીતિક તત્ત્વજ્ઞાન અને નીતિશાસ્ત્રની મહત્ત્વની સંકલ્પના છે. પ્રસ્તુત લેખમાં અમર્ત્ય સેનની સ્વતંત્રતા અંગેની વિભાવના જણાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓની સ્વતંત્રતા અંગેની વિભાવના અન્ય પ્રચલિત વિભાવના કરતાં કઈ રીતે અલગ છે અને આપણે શા માટે તેને સ્વીકારવી જોઈએ તેની મુખ્યત્વે વાત આ લેખમાં કરેલ છે. સેન સ્વતંત્રતાના બે મુખ્ય પાસા એક 'તક' અને બીજું 'પ્રક્રિયા' પર ભાર મુકે છે. સેન 'તક'ને વધારે વિસ્તૃત અર્થમાં સમજાવવાનો પ્રયાસ કરે છે. તકને સેન જે મેળવવા માંગીયે છીયે તે મેળવવા માટેની સ્વતંત્રતા તરીકે લેખાવે છે. તેઓ તકની સ્વતંત્રતાને સ્વતંત્રતાનું આંતરીક મુલ્ય માને છે.  સેન સ્વતંત્રતાને પોતાના ક્ષમતા અભિગમને આધારે સમજાવે છે તથા ક્ષમતાને સ્વતંત્રતાનું જ એક પાસું ગણાવે છે. સેન સ્વતંત્રતાની ભુમિકાઓ તરફ આપણું ધ્યાન ખેંચે છે, જે છે મૂળભૂત સ્વતંત્રતા (Constitutive Freedom) અને સાધન સ્વરૂપ ભૂમિકા (Instrumental freedom). મૂળભૂત સ્વતંત્રતાને સેન વિકાસનું પ્રાથમિક ધ્યેય માને છે જ્યારે સાધન સ્વરૂપ સ્વતંત્રતાને વિકાસનું મુખ્ય સાધન માને છે. સાધન સ્વરૂપ સ્વતંત્રતાના સેન પાંચ સ્વરૂપોનું આપણી સામે વર્ણન કરે છે. આ લેખથી આપણે સ્વતંત્રતાની એક નવી જ અને અનોખી ભૂમિકાને સમજવા સક્ષમ બનીશું.

Keywords: સ્વતંત્રતા, ક્ષમતા, તક, પ્રક્રિયા, પસંદગી. નિષ્પન્ન પરિણામ, વાસ્તવિક સ્વતંત્રતા, હકદારી, સુવિધાઓ

References

સેન અમર્ત્ય, અનુ, ભવાનીશંકર, ન્યાય કા સ્વરૂપ, ૨૦૧૦, રાજપાલ એંડ સન્સ, દિલ્લી, પ્રથમ આવૃતિ, પેજ-૨૦૬:૨૦૮

સેન અમર્ત્ય, અનુ.ભવાનીશંકર, આર્થિક વિકાસ ઔર સ્વતંત્રતા, ૨૦૧૯, રાજપાલ એંડ સન્સ, દિલ્લી, પ્રથમ આવૃતિ, પેજ- ૩૪

એજન, પેજ- ૫૨

સેન અમર્ત્ય, અનુ.ભવાનીશંકર, ભારત વિકાસ કી દિશાયેં, ૨૦૧૮, રાજપાલ એંડ સંન્સ, દિલ્લી, પ્રથમ આવૃતિ, પેજ-૨૨

સેન અમર્ત્ય, અનુ.ભવાનીશંકર, આર્થિક વિકાસ ઔર સ્વતંત્રતા, ૨૦૧૯, રાજપાલ એંડ સન્સ, દિલ્લી, પ્રથમ આવૃતિ, પેજ-૯૧

એજન, પેજ-૨૪૩

Downloads

Published

14-11-2023

How to Cite

Vaniya, B. M. (2023). Concept of freedom in terms of Amartya Sen: અમર્ત્ય સેનની દ્રષ્ટિએ સ્વતંત્રતાની વિભાવના. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 8(11), 01–09. https://doi.org/10.31305/rrijm.2023.v08.n11.001