Cultural identity of Gujarat: Bhavaivesh
ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ : ભવાઇવેશ
DOI:
https://doi.org/10.31305/rrijm.2023.v08.n11.002Keywords:
Bhavai, Asait, Folk Drama, Entertainment, Traditions, Bondages, Bad Customs, Education, Social Reform, Awareness of laymanAbstract
Bhavai is a unique folk drama of Gujarat. To create human’s inner life as well as to reveal our creation in the art form should be our goal of life. The impact of Muslim ruler is seen on Bhavai Vesha. In Bhavai, there are religious drama, drama regarding specific characteristics of various cast, drama on social issues, dramas of kings’ life etc. By this veshas of various types, various social stages, various casts systmes are perform in order to give ordinary people the knowledge, education as well as entertainment. Thus, Bhavai is woven with all folk life’s braces. Still moving with its own uniqueness in the society. In this article, an attempt has been made to explain the concept of total positive unity of human personality as a social being.
Abstract in Gujarati Language:
ભવાઈએ ગુજરાતનું અનોખું લોકનાટ્ય છે. મનુષ્યના આંતર જીવનનું સર્જન કરવાનો તેમ જ સર્જનને સુંદર તથા કલામય સ્વરૂપમાં પ્રગટ કરવાનો આપણો ઉદેશ હોવો જોઈએ. ભવાઈ વેશોમાં મુસ્લિમ રાજ્ય શાસનની અસર જોવા મળે છે. ભવાઈમાં ધાર્મિક વેશો, વિવિધ કોમોની ખાસિયતોને વર્ણવી લેતા વેશો, સામાજિક વેશો, રાજવીઓને લગતા વેશો પણ એમાં જોવા મળે છે. આવા ભિન્ન પ્રકારના, વિભિન્ન સ્તરના, ભિન્ન ભિન્ન કોમોને આવરી લેતાં વેશો દ્વારા લોકોને જ્ઞાન, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડવામાં આવતું. આમ, ભવાઈ લોકજીવનના તાણાવાણા સાથે વણાઈ ગઈ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુક્ત પણે વિહરતી હતી. પ્રસ્તુત લેખમાં ભવાઇના ભાવાત્મય ઐક્યના ખ્યાલને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
Keywords: ભવાઈ, અસાઇત, વેશો, મનોરંજન, રૂઢિઓ, બંધનો, વહેમો, કુરિવાજો, શિક્ષણ, સમાજ સુધારણા, લોક જાગૃતિ
References
કડકિયા કૃષ્ણકાંત ઓ. (૧૯૯૬),ભવાઈ:સ્વરૂપ અને લક્ષણો, પાશ્વવિદ્યામંદિર, મહારાજા સયાજી રાવ વિશ્વવિદ્યાલય, વડોદરા,
રોય દિલીપકુમાર, (૧૯૪૬) તીર્થ સલીલ, (અનુ. પારેખ નગીનદાસ), ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ
પરીખ ર.છો. ની ભવાઈવેશોની વાર્તાઓ
Panchal Govardhan (1983), BHAVAI and its typical Aharya, Darpan akademi
નાયક ચિનુ, દવે જનક કૃત રંગભવાઈ, ગુર્જર ગ્રંથરત્ન, અમદાવાદ, ૧૯૮૫
પટેલ જયંતી (રંગલો), મારા અસત્યના પ્રયોગો (સોવિનિયર) તા.૩૦.૭.૧૯૭૫
દેસાઈ સુધા આર.(૧૯૭૨), ભવાઈ, ગુજરાત યુનિવર્સિટી નવરંગપુરા, અમદાવાદ-૯
એન એક્ટર પ્રિપર્સ
પ્રા. ડૉ. મહેતા હાર્દિક ડી. (૨૦૦૬), સમાજ શિક્ષણનું દર્શન:ભવાઈ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત
નાયક રતિલાલ, ગુજરાતના લોકનાટ્ય ભવાઈની વહી, TMC થિએટર મીડિયા સેન્ટર અમદાવાદ
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).