Indian concept of Beauty
સૌંદર્યની ભારતીય સંકલ્પના
DOI:
https://doi.org/10.31305/rrijm.2023.v08.n11.003Keywords:
Art, Beauty, Essence, Rasa, Inspiration, Rhythm, Nature, Bliss, Swasti, Cultural, Satyam, Shivam, SundaramAbstract
In Indian aesthetics, an Art is the achievement of the goal of Dharma, Artha, Kama and Moksha and Artistic perfection and entertainment are the motive or purpose of life. Bliss is the highest motive of an art. Main arts are considered as Five: 1. Literature, 2. Music, 3. Painting, 4. Sculpture and 5. Architect. An art is a means to connect human hearts. The bliss of beauty is the bliss of love. The substratum as Female Deity (Devi) of Beauty is devoted to Truth (Satyam), Auspiciousness (Shivam) and Beauty (Sundaram). The Sadhana of Satyam, Shivam and Sundaram is the only life to be lived. The nature of self and God is Satyam, Shivam and Sundaram. An art creates the live universe of Truth and Beauty. In this article this type of very wide and universal concept of Art is explained according to Indian perspective.
Abstract in Gujarati Language:
ભારતીય સાહિત્યમીમાંસામાં કાવ્ય વગેરે કલાને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ધ્યેયરુપ પ્રાપ્તિ અને કલા નિપુણતા તથા મનોરંજનને પ્રયોજન ગણે છે. આનંદ એ કલાનું શ્રેષ્ઠ પ્રયોજન છે. પ્રમુખ કલાઓ પાંચ છે. (૧) સાહિત્ય (૨) સંગીત (૩) ચિત્ર (૪) શિલ્પ અને (૫) સ્થાપત્ય. કલા એ માનવ હૃદયોને જોડવાનું સાધન છે. સૌંદર્યનો આનંદ પ્રેમાનંદ છે. સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી એવી કલાઓ સત્ય, શિવત્વ, અને સૌંદર્યને વરેલી છે. 'સત્યમ, શિવમ, સુન્દરમ'ની સાધના એ જીવન છે. આત્મા અને પરમાત્માનું સ્વરૂપ સત્યમય, શિવમય અને સૌંદર્યમય છે. કલા સત્ય અને સૌંદર્યની જીવંત સૃષ્ટિ સર્જે છે. પ્રસ્તુત લેખમાં ભારતીય વિચારધારા અનુસાર આવા કલાના વ્યાપક ખ્યાલને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
Keywords: કલા, સૌંદર્ય, તત્ત્વ, રસ, પ્રેરણા, લય, પ્રકૃતિ, આનંદ, સ્વસ્તિ, સાંસ્કૃતિક, સત્યમ, શિવમ, સુંદરમ
References
પટેલ લે. ડો. બહેચરભાઈ આર. સૌંદર્યશાસ્ત્ર -એક પરિચય (૨૦૦૦), યુનિવરસિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
મહેતા સી.વી., કલા-સૌંદર્યશાસ્ત્ર (૨૦૧૨), [The Science of Beauty for Various Kalas(Oriental and Occidental Study), પ્ર. પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ ,મુદ્રક: શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મંદિર ,અમદાવાદ- ૩૮૦૦૦૪.
International Journal of Advanced Educational Research, vol.3
भण्डारी मनु, अजित कुमार, संकल्प का सौंदर्यशास्त्र; राधाकृष्ण प्रकाशन, नई दिल्ली-२ 1997
ભવભૂતિ, ઉત્તરરામચરિત
Downloads
Published
How to Cite
Issue
Section
License
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License.
This is an open access article under the CC BY-NC-ND license Creative Commons Attribution-Noncommercial 4.0 International (CC BY-NC 4.0).