History of the Girnar Parikrama

ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ

Authors

  • Dr. Anita V. Parmar Assistant Teacher, Government Secondary School – Bhidiya, Dist. Gir Somnath Author

DOI:

https://doi.org/10.31305/rrijm.2026.v11.n05.013

Keywords:

Girnar Parikrama, Junagadh, Religious Pilgrimage, Cultural Heritage, Girnar Mountain

Abstract

Girnar Parikrama is one of the oldest and most sacred pilgrimage traditions of Gujarat, associated with the ancient Girnar mountain near Junagadh. This article examines the historical, religious, cultural, and social significance of Girnar and its Parikrama tradition. Girnar has been known by various names such as Raivat, Ujjayant, and Girinarayan in ancient scriptures, inscriptions, and literary works. The mountain is considered a spiritual center for Hindu, Jain, and Nath traditions, with sacred places like Bhavnath Mahadev, Dattatreya Peak, Ambaji Temple, and Neminath Jain temples. The article traces the evolution of the Girnar Parikrama from ancient times to the modern period, including its revival in 1864 under Diwan Anantji Vasavada. The study also highlights the role of saints, local communities, and cultural traditions in preserving the pilgrimage. Today, the Lili Parikrama represents a unique blend of devotion, nature, heritage, and collective cultural identity in Gujarat.

Abstract in Gujarati Language: ગિરનાર પરિક્રમા ગુજરાતની અતિપ્રાચીન અને પવિત્ર યાત્રાઓમાંની એક છે, જે જુનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત સાથે સંકળાયેલી છે. આ લેખમાં ગિરનાર પરિક્રમાનું ઐતિહાસિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ રજૂ કરવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથો, શિલાલેખો અને સાહિત્યમાં ગિરનારને રૈવત, ઉજ્જયંત અને ગિરિનારાયણ જેવા નામોથી ઓળખાવવામાં આવ્યો છે. ગિરનાર હિંદુ, જૈન અને નાથ પરંપરાઓ માટે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે માન્ય રહ્યો છે. ભવનાથ મહાદેવ, દત્તાત્રેય શિખર, અંબાજી મંદિર અને નેમિનાથ જૈન તીર્થ જેવા પવિત્ર સ્થળો તેની વિશેષતા દર્શાવે છે. લેખમાં ગિરનાર પરિક્રમાના પ્રાચીન સમયથી આધુનિક સમય સુધીના વિકાસ, ૧૮૬૪માં થયેલા પુનર્જીવન તથા સંતો, સ્થાનિક સમાજ અને સેવાભાવી પરંપરાના યોગદાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આજના સમયમાં લીલી પરિક્રમા ભક્તિ, પ્રકૃતિ, લોકસંસ્કૃતિ અને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનું જીવંત પ્રતિક બની રહી છે.

 

Keywords: ગિરનાર પરિક્રમા, જૂનાગઢ, ધાર્મિક યાત્રા, સાંસ્કૃતિક વારસો, ગિરનાર પર્વત

References

[1] દેસાઈ શંભુપ્રસાદ 'જૂનાગઢ અને ગિરનાર‘ પ્રવીણ પ્રકાશન - રાજકોટ, ત્રી. આ.૨૦૧૮ પૃ. નં.૩૮૩

[2] એજન પૃ. નં. ૩૮૪

[3] પરીખ રસિકલાલ છોટાલાલ(સંપા), ‘ગુજરાતનું રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ-૨’, અધ્યયન સંશોધન- વિદ્યાભવન - અમદાવાદ, દ્રિ. આ.૨૦૦૫ પૃ.નં.૬૭

[4] દેસાઈ શંભુપ્રસાદ ‘જૂનાગઢ અને ગિરનાર’ પૂર્વોક્ત ગ્રંથ પૃ. નં. ૩૮૮

[5] જોશી વડીભાઈ ‘ યાત્રા પર્વ’ ગુર્જર ગ્રંથ કાર્યાલય- અમદાવાદ પ્ર.આ. ૨૦૦૯, પૃ. નં. ૧૨

[6] મકવાણા કિશોર ‘ યાત્રા ‘ પાર્શ્વ પબ્લીકેશન- અમદાવાદ દ્રિ.આ. ૨૦૦૮ પૃ. નં.૪૭

[7] ચૌધરી સંજય ‘ગિરનાર’ રંગદ્વાર પ્રકાશન- અમદાવાદ ચો. આ. ૨૦૨૨, પૃ. નં. ૨૬

[8] રૂબરૂ મુલાકાત, તા.૫/૧૧/૨૦૨૫, સ્થળ- ગિરનાર પરિક્રમા.

[9] સંજય ચૌધરી ‘ગીરનાર’ પૂર્વોક્ત ગ્રંથ પૃ.નં. ૩૬

[10] એજન પૃ. નં. ૩૮

[11] મેઘાણી ઝવેરચંદ (સંપા) ‘ રઢીયાળી રાત’ ગુજરાત સાહિત્ય અકાદમી - અમદાવાદ તૃ.આ. ૨૦૧૧

[12] રૂબરૂ મુલાકાત, તા. ૫/૧૧/૨૦૨૫, ગિરનાર પરિક્રમા.

Downloads

Published

2026-05-15

How to Cite

Parmar, A. V. (2026). History of the Girnar Parikrama: ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ. RESEARCH REVIEW International Journal of Multidisciplinary, 11(5), 130-134. https://doi.org/10.31305/rrijm.2026.v11.n05.013